Monday, October 14, 2019

પત્રક A પ્રથમ સત્ર

ભાષાના શિક્ષકો માટે ખાસ જરૂરી પત્રક A.

અહિં વર્ષ-2019/20 માટે પત્રક A બનાવી મૂક્યું છે. જેમાંંપ્રથમ સત્ર દરમિયાન લેવાયેલ એકમ કસોટીઓમાં સમાવિષ્ટ અધ્યયન નિષ્પતિઓનો સમાવેશ કરેલો છે. તથા બીજી પ્રથમ સત્રની પ્રતિનિધિરૂપ અધ્યયન નિષ્પતિઓનો સમાવેશ કરેલો છે.તમને પરિણામ બનાવવા કામ લાગશે.

સૂચનો આવકાર્ય.
ભાષાના પત્રક A ડાઉનલોડ કરવા વિષય પર ક્લિક કરો.

ધોરણ 6

અંગ્રેજી
સંસ્કૃત
હિન્દી

ધોરણ 7

અંગ્રેજી
સંસ્કૃત
હિન્દી

ધોરણ 8

અંગ્રેજી
સંસ્કૃત
હિન્દી

No comments:

Post a Comment

પરિવારનો માળો દિવસ-50

GCERT- ગાંધીનગર દ્વારા લોકડાઉન ના સમયમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિમય રહે અને કંઈક નવું શીખતા રહે તે માટે તારીખ 1 એપ્રિલથી  'પરિવારનો માળો સ...