Wednesday, January 22, 2020

Google indic keyboard

મિત્રો,
આપણે મોબાઈલમાં ગુજરાતી સહિત વિવિધ ભાષામાં ટાઇપ કરવા અલગ અલગ એપનો ઉપયોગ કરીએ છીએ.
અમે આજે તમારા માટે ખાસ એક એવી એપની માહિતી લઈને આવ્યા છીએ ,જેના દ્વારા તમે એક જ એપમાં ઘણી બધી ભાષામાં ટાઇપ કરી શકશો, એ પણ એકદમ સરળતાથી..


એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

આ એપ ઇન્સ્ટોલ કર્યા બાદ તેનું સેટિંગ કેવી રીતે કરવું, એ જાણવા નીચેનો વીડિયો અવશ્ય જોજો.



No comments:

Post a Comment

પરિવારનો માળો દિવસ-50

GCERT- ગાંધીનગર દ્વારા લોકડાઉન ના સમયમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિમય રહે અને કંઈક નવું શીખતા રહે તે માટે તારીખ 1 એપ્રિલથી  'પરિવારનો માળો સ...